ક્રિકેટ ૨૦-૨૦ વિશ્વ કપ
હજુ માંડ એક અઠવાડિયા પહેલા આઈપીએલ-૩ પૂરી થઈ અને હવે આજથી ૨૦-૨૦ વિશ્વકપ ચાલુ થશે. આ વિશ્વકપમાં ૧૨ ટીમો ભાગ લેવાની છે અને વિશ્વકપની વધારે માહિતી માટે તમે ક્રિકેટ સાઈટની મુલાકાત લઇ શકો છો. આમ તો મુખ્ય આઠ ટીમ જ આગળ વધશે અને બાકીની ચાર કમજોર ટીમો તો બહાર થઈ જશે. અને મારા મત મુજબ [...]



