કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ?
જો તમે હમણા છેલ્લા ચાર-પાંચ વર્ષના (દરેક ધોરણ/શાખાના) પરિણામ ધ્યાનથી જોશો, તો તમને સમજાશે કે હમણાથી દર વખતે ટોચના વિદ્યાથીઓમાં છોકરા કરતા છોકરીઓની સંખ્યા વધુ હોય છે. વિશ્વાસ નથી આવતો?? તો નીચેની લીન્કની મુલાકાત લો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં: શહેરના ટોપ ટેનમાં ૧૨ વિદ્યાર્થીઓ છવાયાં હતાં. જેમાં ૯ વિદ્યાર્થિની અને ૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. [...]



