Archive for June, 2010

વેકેશન??

જો તમે મૂંઝાતા હો કે આ લેખ શેની ઉપર હશે તો હું પહેલા જ ચોખવટ કરી લઉં કે આ લેખ ખરેખર વેકેશન શું હોય અથવા હોવું જોઈએ તેની સ્પષ્ટતા કરવા માટે લખેલ છે. આજથી પંદર-વીસ વર્ષ પહેલા કોઈ પણ બાળકને તમે પૂછો કે “વેકેશન એટલે શું? અથવા તો વેકેશનમાં શું કરવાનો છે?” તો મોટાભાગે તમને [...]

બાળપણની રમતો

(હું હજી ધરડો નથી થયો પણ જે રીતે નવી પેઢી બદલાઈ રહી છે એ રીતે આજથી ૨૦ વર્ષ પહેલાની વાત શરુ કરવા માટે મારે કહેવું પડશે કે) અમારા જમાનામાં બાળકો તેમના બાળપણને ખરેખર માણી શકતા અને બાળપણને માણવા માટે તેમની પાસે ઘણી રમતો હતી જે હવે અલોપ થઈ રહી છે.આ લેખ એવી રમતોને યાદ કરવા [...]

વિશ્વ ઉડતી રકાબી દિવસ (World UFO Day)

આજે વિશ્વ Unidentified Flying Object  – અજ્ઞાત ઉડતી વસ્તુ (જેને પાછળથી ઉડતી રકાબી નામ મળ્યું) દિવસ છે. આ દિવસ ઉજવવાની શરૂઆત ૨૦૦૧માં થઈ હતી. જુન ૨૪ તારીખને UFO દિવસ તરીકે પસંદ કરવાનું કારણ એ હતું કે કેનેથ આર્નોલ્ડે ૨૪ જુને ૧૯૪૭ન દિવસે પ્રથમ વાર UFO જોયાનો રીપોર્ટ કર્યો હતો. એને એકસાથે નવ (૯) ઉડતી વસ્તુઓ [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers