વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફૂલોની રંગોળી સુશોભિત થઈ,
ઉઘાડી આંખો ને યાદ કર્યાં તમને તો દિવસની શરૂઆત અલૌકિક થઈ.
——————————————————————-
વીતી ગઈ રાત્રીને આવી નવી પ્રભાત,
પંખીડા શોર કરે ને સુરજ વેરે પ્રકાશ,
ખુશીઓથી ભરેલો દિવસ વીતે આપનો એટલે કહું છું સુપ્રભાત.
——————————————————————-
સોનેરી સુરજના સોનેરી કિરણો,
સોનેરી કિરણોની સોનેરી સવાર,
સોનેરી સવારની સોનેરી શુભેચ્છા,
ફક્ત સોના જેવા મિત્રને સ્નેહ ભરી યાદ.
શુભ પ્રભાત
——————————————————————-
કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો.




4 responses to “સુપ્રભાત એસએમએસ”
કનકવો (Jay's Blog)
October 30th, 2010 at 12:13
“સોના જેવા મિત્રને સ્નેહ ભરી યાદ…”
આમ તો હું ખાસ sms નથી કરતો પણ તમારા મેસેજ વાંચીને હવે ક્યારેક ક્યારેક કોઈ કોઈ મિત્રોને મોકલવા લાગ્યો છું. આવી પોસ્ટ મુક્ત રહેજો હિરેનભાઈ.
gautam
July 23rd, 2011 at 11:14
bahu j saras sms lakho 6o tame ane lakhta rehjo jethi amne labh malto rahe
thanks
Pradip Parekh
January 8th, 2012 at 06:46
સોના જેવા અલૌકિક તમારા એસએમએસ…
Ashwin.chokshi
February 22nd, 2012 at 17:04
એસૂ પ્રેમમાં બોળીને રાખે છે મને એસૂ
રંગમાં રોળીને રાખે છે મને એસૂ
એસૂ રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને એસૂ
એસૂ શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !એસૂ
એસૂ પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !…એસૂ
એસૂ રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને એસૂ
એસૂ એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને ……..આસુ
……..આપનોજ આસુ……..
esuu= eeeeeeeee soul of universe for universe= Bhagvan
Asuu= asuu servant of universe for universe= Bhakt