Archive for August, 2010

દીકરી સદાય દીકરી જ રહે છે

દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી – ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન  હોય, બહેનો  હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ [...]

દીકરી

હમણાં મને દીકરીની એક એકદમ સરળ વ્યાખ્યા એસએમએસમાં મળી છે જે હું તમારી સુધી પહોચાડવા માંગું છું. પાપાની લાડલી અને માંની છે જાન દિલ છે નાદાન પણ કરે બધા માટે જાન કુરબાન ભાઈઓની મુસ્કાન અને પરિવારની શાન આ છે એક દીકરીની ઓળખાણ.

कौन हूँ मैं

મને વિશ્વાસ છે કે આ કવિતા ખરેખર વાંચવાલાયક છે (જો તમે આ કવિતા પહેલા વાંચી હોય તો પણ)   कोई तुमसे पूछे कौन हूँ मैं , तुम कह देना कोई ख़ास नहीं . एक दोस्त है कच्चा पक्का सा , एक झूठ है आधा सच्चा सा . जज़्बात को ढके एक पर्दा बस , एक बहाना है अच्छा [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers