Archive for September, 2010

હે સખી

હે સખી એ અહીં આવે તો એને શું કહું, એને કહેજે કે હતી એ બેકસૂર, લઇ ગયુ દુર્ભાગ્ય એને દૂર દૂર, લોક આવ્યા હાથ પકડી લઇ ગયા, હેમથી નખ-શિખ જકડી લઇ ગયા, એક વાચા-હીન પ્રાણી સમ ઉદાસ, કેટલી મજબૂર કેવી નાસી-પાસ, ચૂંદડી એનુ કફન સરજી ગઈ, એના યૌવનની ચિતા સળગી ગઈ, હે સખી એ કદી [...]

છોકરો કમાતો થઈ ગયો

એક છોકરો કમાતો થઈ ગયો, કીટલીની ચા પીતો પીતો હવે કોફી પીતો થઈ ગયો, જીન્સ ટી-શર્ટમાં ફરતો હતો, આજે ફોર્મલ પહેરતો થઈ ગયો, કાલે છોકરી પાછળ ભાગતો હતો, આજે કંપની પાછળ ભાગતો થઈ ગયો, રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી નાસ્તો કરતો, આજે ઠંડુ વાસી ટીફીન ખાતો થઈ ગયો, ‘પલ્સર’ ને ‘કરીઝ્માં’ ફેરવતો છોકરો, બિચારો ટ્રેઈન બસમાં [...]

સુંદર એસએમએસ

જીન્દગી બહુ ટુકી છે કોઈ પણ રીતે એન્જોય કરતા શીખો દરેકના નસીબમાં રડવાનું તો લખ્યું જ છે પરંતુ નસીબ શું ચીજ છે? તેને પણ બદલાતા શીખો. —————————————————————————- કોઈને સમજાવતા પહેલા કોઈને સમજી તો જુવો, ભૂલવાનું કહેતા પહેલા કોઈને ભૂલી તો જુવો, સલાહ તો કોઈ પણ આપી શકે, સલાહ આપતા પહેલા કોઈની મજબૂરી અનુભવી તો જુવો. [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers