તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
હું જીવું છું ઈ જગત માં જ્યાં નથી જીવન, જીન્દગીનું નામ છે બસ ખોજ ને બંધન
હું જીવું છું ઈ જગત માં જ્યાં નથી જીવન, જીન્દગીનું નામ છે બસ ખોજ ને બંધન
આખરી અવતારનું મંડાણ બાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.. તું મને
આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ, બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ
આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ, બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ
દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.. તું મને
જોમ તનમાં જ્યાં લાગી છે સૌ કરે શોષણ,જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ
જોમ તનમાં જ્યાં લાગી છે સૌ કરે શોષણ,જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ
મતલબી સંસારનું જોડાણ કાપી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.. તું મને
[નોંધ: આ શબ્દાંકન મારા દ્વારા કરવામાં આવ્યું છે તો ભૂલચૂક લેવી-દેવી]
બીજું મને ખબર છે કે આ સ્તવન બહુ જ પ્રસિદ્ધ છે અને ઘણાને આ સ્તવન કોપી-પેસ્ટ કરવું હશે તો જો તમે આ સ્તવન બીજાને મોકલતા હોય તો આ લેખની લીન્ક જરૂર આપશો




25 responses to “તું મને ભગવાન એક વરદાન આપી દે – જૈન સ્તવન”
venunad
September 7th, 2010 at 20:02
ભગવાન પાસે ભાવભર્યુ સ્તવન અને માગણી કરી છે, ઘણુ સારુ લાગે છે.
“સાજ” મેવાડા
Madhav / Harshad
September 14th, 2010 at 20:35
આ સ્તવન મે મારા એક જૈન મિત્ર ના મોબાઇલ મા સાંભળ્યુ હતુ.. ને મને ખુબ જ પસંદ આવ્યુ ાઅહી રજુ કરવા બદલ આભાર.
તમારો બ્લોગ ખરેખર સરસ છે.
માધવ
http://www.iharshad.wordpress.com
હિરેન બારભાયા
September 15th, 2010 at 12:12
Thanks a lot for appreciation… Keep Visiting…
anubahnsali
September 23rd, 2010 at 15:52
pls send satavnavali
Dr.Maulik Shah
December 11th, 2010 at 14:22
વાહ મજા પડી ગઈ….! આ સ્તવન અમારા ઘેર પણ ઘણુ પોપ્યુલર છે.
himanshu patel
December 12th, 2010 at 08:30
સ્તવન વાંચીને મનને શાંતિ મળી ,આભાર.
મયુર (ગુજરાતીસંસાર)
April 14th, 2011 at 11:52
આ સત્વન મેં કેટલાયે મિત્રોના મોબાઈલમાં રીંગટોન તરીકે સાંભળેલું પણ હવે આખું ગીત મળી ગયું.
આભાર હિરનભાઈ…
rajesh shah
April 17th, 2011 at 16:35
AA stavan vachi hu really khush thai gayo
manish kenia
April 25th, 2011 at 18:18
mitro aa jain stavan http://www.jainstavan.com par mali jase.
manish kenia
April 25th, 2011 at 18:23
dear hiren bhai , hu gujarati blog ma navi nisalio chu, gujarati ma blog kevi rite banayan, kevi krutio moklai,gujarati bhasa ma kevi rite lakhai,
blog post kar va na niyamo su hoi te mane mokel so to hu aap no khub aabhari rahis.
aap no mitra . . .manish kenia
manish kenia
April 25th, 2011 at 18:25
maro e-mail id chay.manish_kenia@yahoo.in
MAMTA PRAVIN KUMAR JOSHI vasai vala jay mahakali ma
મે 10th, 2011 at 20:39
khub saras paematama ne mritu lok ni vedna ane aa jivan ne dhayan karva ane mukti mate nu saras stavan. shanti thai gai antarma.
rutvik
June 7th, 2011 at 20:59
i m proud of this song
ankit
June 10th, 2011 at 14:51
Dear Hiren bhai,
Jai Jinendra…..
I want to play this song online on my laptop and i am not getting any link for the same; The song is not available on online music list also; my request you to kindly update the same on sites.
Why i am asking you to do this becasue my 18 months old son only sleep’s once i sing ur song for him & it is very dificult for me and i am not that much good in singing.
Please help for the same.
Your well wisher….
@nkit mehta
Mumbai.
હિરેન બારભાયા
August 12th, 2011 at 15:47
I could not see any problem in playing the video from my blog.
You can always come to my blog and play it…
nareshdarji
June 17th, 2011 at 11:20
khubaj saru lagiyu mara mann ne shanti thai
uday
July 31st, 2011 at 21:56
love da song…….. wanna play on keyboard myself…….
krishna joshi
September 22nd, 2011 at 22:18
aa song me gna bda ni ringtone ma sambhlyu htu.. aj akhu sambhlyu… saru lagyu… bhgvan ne sari pray krel che… i play this song every morning….
MRS, REKHA MITHANI
December 19th, 2011 at 13:41
IT IS A WONDERFUL JAIN STAVAN, I FEEL LIKE HEARING IT ALL DAY LONG. PLEASE SEND GOOD JAIN STAVANS ON YOUR BLOG. REKHA MITHANI
MEHUL DEDHIYA
December 25th, 2011 at 11:03
aa stavan mara ghar ma mara bhai no 18 mahina no babo na sabhle tya sudhi suto nathi ane mara pappa pan ena mate gaay che
હિરેન બારભાયા
December 25th, 2011 at 11:08
aa stavan sache j ghani shanti aape che… jani ne aanand thayo ke tamne pan aa game che..
PRITESH SHAH
January 10th, 2012 at 20:05
ITS VERY NICE
Hemangini
March 22nd, 2012 at 14:26
દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.. તું મને…
આ અંતરામાં એવુ નથી લાગતુ કે ………..
દિલમાં રબના તાર નું ભંગાણ સાંધી દે………….
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે………એમ હોવુ જોઇએ કારણ કે આ સ્તવન છે……..આ માં આ એક શબ્દથી મતલબ બદલાય જાય છે………….
હિરેન બારભાયા
March 22nd, 2012 at 15:14
મને પણ એવું લાગ્યું હતું પણ ધ્યાનથી સાંભળ્યા પછી જ તેને ઓનલાઈન મુક્યું છે.
તમે ફરીથી ધ્યાનથી સાંભળી જુઓ.. મને તો મેં જે લખ્યું છે તેવું જ સંભળાય છે.
Hemangini
March 23rd, 2012 at 11:40
મે ધ્યાનથી જ સાંભળ્યુ છે……હુ એમ કહેવા માગુ છુ કે જે કોઇએ આ સ્તવન લખ્યુ હશે એણે કદાચ દિલમાં રબના તાર નું ભંગાણ સાંધી દે…એવી વાત કહેવાની કોશીશ કરી હશે અને બધા દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે……..એમ ગાય છે………આ એક ભગવાનનુ સ્તવન છે અને ખુબ જ ઉંચી ભાવના સાથે લખાયેલ છે……જેને એક શબ્દના કારણે કીંમત ઓછી થતી હોય એવુ નથી લાગતુ? ભગવાન પાસે વરદાનમાં……. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે……એમ માગવમા આવ્યુ છે એટલે કે મોક્ષની વાત થાય છે ત્યાં………….. આ દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે…….. આવી વાત કઇરીતે આવી?
આ સ્તવનનો મુળ જે અર્થ છે એ સમજવા માટે……….એ કોણે લખ્યુ છે અને એમા હકીકતમાં શુ છે? એ જાણવાની કોશીશ કરવી જોઇએ……….