Archive for November, 2010

જન્મની વ્યાખ્યા

એક અફલાતૂન જવાબ અબ્દુલ કલામ દ્વારા (બીબીસીના ઇન્ટરવ્યુમાં) જન્મની વ્યાખ્યા: “એક માત્ર સમય જયારે તમે રડતા હોય અને તમારી માતા હસતી હોય” નોંધ: આ એસએમએસ મને અંગ્રેજીમાં મળ્યો હતો, મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.

આભાર પ્રગટ દિવસ

  ગભરાઈ ગયા કે આ કયો દિવસ આવ્યો પાછો?? ગભરાવાની જરૂર નથી કારણકે આ કોઈ નવો દિવસ નથી પણ આ તો છે અમેરિકામાં વર્ષોથી ઉજવાતો “થેન્ક્સ ગીવીંગ ડે“. ચાલો આપણે આ દિવસનો ઈતિહાસ જાણીએ.   સાલ ૧૮૬૩માં સિવિલ વોર દરમિયાન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિન્કને નવેમ્બર ૨૬ ના દિવસને રાષ્ટ્રીય દિવસ “થેન્ક્સ ગીવીંગ ડે” તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું, ત્યારબાદ દરેક વર્ષે [...]

દિવાળી?

કાંટાનું દર્દ ફૂલની ડાળી સમજે, ફૂલોનું દર્દ બાગનો માળી સમજે, આ કેવી રીત બનાવી ભગવાને, દીવાનું દિલ બળે અને લોકો એને દિવાળી સમજે. લેખક: અજ્ઞાત સ્ત્રોત: એસએમએસ    નોંધ: આ એસએમએસ મને હિન્દીમાં મળ્યો હતો મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers