મારા વિષે
હું હિરેન બારભાયા, મૂળ તો વડોદરા(બરોડા)નો અને અત્યારે મુંબઈમાં રહું છું.
- અત્યારે જીઈ ઇન્ડિયા કંપનીમાં એડવાન્સ સોફ્ટવેર એન્જીનીર તરીકે મુંબઈમાં નોકરી કરું છું.
- સીસીઈટી કોલેજ, વઢવાણ સીટીમાંથી એન્જિનિરીંગ પૂરું કર્યું (2002).
હું પ્રોગ્રામિંગ, ક્રિકેટ અને ચેસનો દીવાનો છું.




32 responses to “મારા વિષે”
Kartik Mistry
April 16th, 2010 at 16:43
Nice to know!
Which programming language you love?
Hiren Barbhaya
April 16th, 2010 at 17:49
I like C# .Net, Java & VB
Soham Raval
મે 25th, 2010 at 01:25
SAras blog che sir apno…
I am also in computer engineering in last sem.I have completed my project.
Nice to see ur blog…
Nilesh
June 3rd, 2010 at 23:51
Welcome to the world of Gujarati Blogs !
Ginnie
June 12th, 2010 at 05:05
SAras blog che sir apno;I am also in computer engineering in last sem.I have completed my project.
+1
Ramesh Patel
June 21st, 2010 at 22:42
very nice and enjoyed your blog visit.
Ramesh Patel(Aakashdeep)
હિરેન બારભાયા
June 22nd, 2010 at 13:38
Thank you very much Rameshbhai…
I’ll try to make sure that your each blog visit is enjoyable.
Rajni Agravat
July 9th, 2010 at 19:43
હિરેનભાઈ
અત્યારે તો હાઉકલી કરીને ભાગી જઈશ પણ નિરાંતે અને નિયમીત પણે હવે તમારા બ્લોગની મુલાકાત લેતા રહેવી પડે એવો બ્લોગ છે.
ચાલો મળ્યા.. ઑલ ધી બેસ્ટ .
હિરેન બારભાયા
July 15th, 2010 at 09:45
પ્રોત્સાહન માટે તમારો ખુબ ખુબ આભાર રજનીભાઈ.
આવતા રહેજો અને જરૂર લાગે તો આ બ્લોગને વધારે સુંદર બનવા માટે સલાહ સુચન જણાવતા રહેજો
chandravadan
July 26th, 2010 at 20:04
Nice to know you Hirenbhai !
Nice Blog !
Welcome to Gujarati WebJagat !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
ALL THE BEST ALWAYS !
હિરેન બારભાયા
July 27th, 2010 at 09:35
આપનો ખુબ ખુબ આભાર ડો.ચંદ્રવદનભાઈ
આવી જ રીતે પ્રોત્સાહન આપતા રહેજો.
Sujit Chovatiya
September 10th, 2010 at 17:18
તમારા બ્લોગ મા ગુજરાતી sms શોધતા આવી પોહચીયો અને તમારા દરેક sms મે વાચીયા ખુબ મજા આવી ખુબ સારો એવો બ્લોગ બનાવિયો છે.ખુબ ખુબ અભિનંદન…
હિરેન બારભાયા
September 10th, 2010 at 17:35
Thanks a lot Sujit for appreciation…
Keep visiting…
પરાર્થે સમર્પણ
September 18th, 2010 at 13:37
શ્રી હિતેનભાઈ,
આજે બ્લોગની મુલાકાતે નીકળ્યો અને આપના આગણાંમાં
પગરણ મળ્યા. ખુબ સરસ અને અફલાતુન બ્લોગ છે. આપનું
પણ સુંદર છે. નામ જ હિતેન છે. હિત જેને હૈયે વસ્યું હોય તે
કાયમ અસરદાર, કશ્દાર અને જાનદાર જ હોય.
મારા અંતહકરણ પૂર્વકના ખુબ અભિનંદન.
આપનો બ્લોગ યાદીમાં સમાવી લીધો છે,
સ્વપ્ન.
vkmevada
September 29th, 2010 at 16:17
સારી એવી મહેનત કરી છે…તમારી ઇજનેરી વિદ્યા થકી ગુજરાતી ભાષા માટે હજુ તમે ઘણું કરી સકો એમ છો…સરસ કામ…
V.K.MEVADA
http://www.mevada.wordpress.com
હિરેન બારભાયા
September 29th, 2010 at 16:21
પ્રોત્સાહન આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
Minesh Patel
October 9th, 2010 at 12:42
Hirenbhai Nice Guj. blog. keep on. Guj. jivti rakhavi hoy to apna jeva net users safal thasej.
mukesh
October 18th, 2010 at 19:10
નમસ્કાર એક ઇજનેર સાહેબશ્રી આટલું સરસ લખી શકે એ ખુબજ સરસ કહેવાય… સારું લખો છો લખતાં રહેજો…..
હિરેન બારભાયા
October 18th, 2010 at 19:13
તમારો ખુબ ખુબ આભાર મુકેશભાઈ…
બસ તમારા જેવા દોસ્તોના પ્રોત્સાહન મળી રહે છે એટલે આ લખી શકું છું.
આવતા રહેજો
sachin
November 27th, 2010 at 16:10
Hirenbhai,
shayari vanchi ne maja aavi gai…
One comment on reality…..
We know TAJ MAHAL as a Symbol of Love. But the other lesser known facts :
1. Mumtaz was Shahjahan’s 4th wife, out of his 7 wifes.
2. Shahjahan killed Mumtaj’s husband 2 marry her.
3. Mumtaj died in her 14th delivery…….
4. He then married Mumtaj’s sister.
Question arises
WHAT IS LOVE ??
dr sudhir shah
December 13th, 2010 at 14:44
nice blog
હિરેન બારભાયા
December 13th, 2010 at 14:56
Thanks a lot Sudhirbhai…
નિમિશા
January 14th, 2011 at 17:59
તમારો બ્લોગ ખુબ જ માહીતી સભર છે,હિરેનભાઇ….
મજા આવી વાંચવાની…..!!
mansukhkalar
February 2nd, 2011 at 23:06
હિરેનભાઈ ,આપનો બ્લોગ ખુબજ સરસ છે.
અભિનંદન .
Mini
February 3rd, 2011 at 16:53
I’m impressed, I must say. Really rarely do I encounter a blog that’s both educative and entertaining, and let me tell you, you have hit the nail on the head.
Hans
February 25th, 2011 at 11:07
I think I will definitely subscribe
ડો. કિશોરભાઈ એમ. પટેલ
March 27th, 2011 at 18:56
શ્રી. હિરેનભાઈ
તમને તમારા વિચારો જાણીને ખુબજ આનંદ થયો.
આપના બ્લોગની વિગતે મુલાકાત લેતા આપ સમાજ માટે સુંદર કામ કરી રહ્યા છો.
સાહેબ ધન્ય છે તમને ……!
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
હિરેન બારભાયા
March 28th, 2011 at 10:57
તમારા જેવા વડીલોના આશીર્વાદ અને પ્રોત્સાહન મળતા રહેશે ત્યાં સુધી આ કાર્ય જરૂર ચાલુ રહેશે.
આવતા રહેજો!!!
Rushabh Doshi
June 3rd, 2011 at 10:17
khub saras chhe..
update pan saras chhe..
maza aavi gayee..
& thanks sir..
blog banavva mate..
Cornwall
June 5th, 2011 at 06:15
Great posts thanks!
Hirren Joshi
September 9th, 2011 at 16:32
Sir,your blog is superb.
આકાશ ગૌસ્વામી
November 9th, 2011 at 13:43
સ્રર ખુબ જ સ્રરસ બ્લોગ બનાવીયો છે અને મે પન શીયુશાહ કોલેજ, વઢવાણ સીટીમાંથી એન્જિનિરીંગ પૂરું કર્યું