Posts from the ‘જાણવા માટે’ Category

છઠ્ઠી ઇન્દ્રિય

હમણાં ઈન્ટરનેટ પર ખાંખા ખોળા કરતા એક સરસ મજાની વસ્તુ જોવા મળી. આમ તો દુનિયામાં ઘણી નવી નવી શોધ થતી રહે છે… આવી જ એક શોધ વિષે જોવા અને સાંભળવા મળ્યું તો થયું લાવો મારા વાંચકમિત્રો સુધી પહોચાડું. ઉપર દર્શાવેલ વિડિયો પ્રણવના પ્રોજેક્ટ સીક્સ્થ સેન્સનો છે. પ્રણવ નામના આ ગુજરાતી એન્જીનીયરની  અત્યારે દુનિયાના ટોપ ૫૦ [...]

ચલતે ચલતે ભાગ-૧

મારા અત્યાર સુધીના અનુભવને આધારે મને આર્ચીસ/હોલમાર્ક કાર્ડ ગમતા કારણકે તેના મોટાભાગના કાર્ડમાં અંગ્રેજીમાં સુંદર લખાણ હોય જે તમારી ભાવનાઓને પ્રદર્શિત કરતા હોય. પણ જયારે આ કાર્ડ વહેચનારાનું અંગ્રેજી કેટલું જોરદાર છે એ મેં નીચેની જાહેરાતમાં જોયું ત્યારે મને જટકો લાગ્યો… તમને કેવું લાગ્યું મારું નિરીક્ષણ?

યુઘ્ધમ્‌ શરણમ્‌ ગચ્છામિ? (via planetjv – જય વસાવડા)

મુંબઈમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા એની પછી લખાયેલો જોરદાર લેખ… લેખક : જય વસાવડા “પણ હું મારી આંખોમાં આજે આંસુ નહિ, મારા જે નિર્દોષ દેશવાસીઓના (આતંકવાદીહુમલામાં રેડાયેલા) લોહીની રતાશ ભરવા માંગુ છું, ભભૂકતા ગુસ્સા સાથે ! આપણે સગવડતાપૂર્વક આવી બિરદાવલિઓનો રજાઇ તરીકે ઉપયોગ કરી માથે ઓઢીને સૂઈ જઇએ છીએ. દરેક વખતે કઈને કોઈ આફત આવે [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers