Posts from the ‘જૈન’ Category

મિચ્છામી દુક્કડમ

ભગવાન મહાવીરે તેમના એક વ્યાખ્યાનમાં કીધું હતું કે “ક્ષમા એ વીરનું આભુષણ છે”. આપણે આપણા જીવનમાં ઘણીવાર અનુભવ કર્યો હશે કે કોઈને માફી(ક્ષમા) આપવી એ ખરેખર મુશ્કેલ કામ છે. આજે પર્યુષણ પર્વના આઠમાં અને છેલ્લા દિવસે (જે સંવત્સરી તરીકે ઓળખાય છે) દરેક જૈન ધર્મી આખા વર્ષ દરમિયાન પોતાનાથી થયેલી ભૂલો માટે માફી(ક્ષમાપના) માંગે છે અને એક [...]

દેરાસરમાં જરૂર બોલો

શું બાળકો માં-બાપ પાસે બાળ ક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે તેમજ તમારી પાસ આજ બાળ તારક ભાવથી જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી મેં દાન તો દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ તપથી દમી કાયા નહિ શુભ ભાવ પા ભાવ્યો નહિ ઈ ચાર ભેદે ધર્મ માંથી [...]

ફાગણ સુદ તેરસ – છ ગાઉની જાત્રા

જૈનોમાં પાલિતાણાનું અનેરું મહત્વ રહેલું છે. શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલિતાણાની યાત્રા ન કરી હોય તેવા કદાચ બહુ ઓછા જૈન જોવા મળશે. જૈન શાસ્ત્રો મુજબ મહા પવિત્ર શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવામાં કહેવાયું છે કે, તીર્થ અને તેમાં પણ તીથૉધિરાજ શત્રુંજયના રસ્તાની ધૂળથી આત્મા ઉપરની કર્મરૂપી ધૂળ દૂર ફેંકાઈ જાય છે. આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers