એક લાઈનર
જીન્દગીની સરસ ફિલસૂફી: “ચાલો આપણે જીન્દગીમાં જોખમ લઈએ… જો આપણે જીતી જઈશું તો આપણે બધાને લીડ કરશું અને જો આપણે હારી જઈશું તો બધાના માર્ગદર્શક બનીશું”. નોંધ: આ એસએમએસ મને બીજી ભાષામાં મળ્યો હતો… મેં તેનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે. ————————————————————————————————- એક કડવી વાત: “આ દુનિયામાં બનેલા લોકોની અલગ જ કહાણી છે… જો કોઈ નો [...]



