Posts tagged ‘ટેકનોલોજી’

છઠ્ઠી ઇન્દ્રિય

હમણાં ઈન્ટરનેટ પર ખાંખા ખોળા કરતા એક સરસ મજાની વસ્તુ જોવા મળી. આમ તો દુનિયામાં ઘણી નવી નવી શોધ થતી રહે છે… આવી જ એક શોધ વિષે જોવા અને સાંભળવા મળ્યું તો થયું લાવો મારા વાંચકમિત્રો સુધી પહોચાડું. ઉપર દર્શાવેલ વિડિયો પ્રણવના પ્રોજેક્ટ સીક્સ્થ સેન્સનો છે. પ્રણવ નામના આ ગુજરાતી એન્જીનીયરની  અત્યારે દુનિયાના ટોપ ૫૦ [...]

અને… વિજેતા છે…

એક અઠવાડિયાના વિરામ બાદ ફરીથી નવી પોસ્ટ લઈને આવ્યો છે… (હમણાં થોડો સમય કદાચ રેગ્યુલર પોસ્ટ નહિ મૂકી શકાય તેથી તેની પહેલીથી જ ક્ષમાપના માંગુ છું.) તા. ૫મી એપ્રિલ, ૨૦૧૧ ના દિવસે મારી કંપનીમાં Engineering Recognition Day મનાવવામાં આવ્યો હતો અને તેમાં મુખ્ય મહેમાન તરીકે અમારી કંપનીના સોફ્ટવેર ગ્રુપના જનરલ મેનેજર અને એન્જીનીયરીંગના વાઈસ પ્રેસિડેન્ટ [...]

બેસતા કરી દીધા!!! – ચીમન પટેલ

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા! ‘સેલ-ફોન’ પર  શાકભાજી પણ  વેચતા કરી દીઘા! ટેક્નોલોજી તો  ભઇ વઘી રહી છે  જુઓ ચારે કોર, ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા  કરી દીઘા! સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું  જે  છોડીને, ‘ઇમેલ’ના  સરોવરમાં  ડૂબકી મારતા કરી  દીઘા! ખાવાનો  ચસ્કો બઘાનો  જુઓ વઘતો જાય છે આજે, ‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers