Posts tagged ‘ભગવાન’

અન્ના જોક

હમણાં ઘણા સમયથી અન્ના જે રીતે લાઈમલાઈટમાં છે તે જોતા તેમની પણ રજનીકાંત અને સીઆઈડીની જેમ એસએમએસની વણજાર લાગે તો નવાઈ નહિ… ચાલો આપણે અન્નાનો આવો જ એક એસએમએસ માણીએ. ભક્ત: ” હે ભગવાન… પ્રમોશન કરાવી આપો. હું એકાવન (૫૧) રૂપિયાનો ભોગ(પ્રસાદ) તમારા ચરણોમાં ચઢાવીશ” ભગવાન: “પાગલ મને મરાવીશ કે શું? અન્ના જોઈ રહ્યા છે”.

સુવાક્ય

આપણે બહુ ખુશનસીબ છીએ કે આપણે “એક” ભગવાનમાં માનીએ છીએ પરંતુ આપણે બહુ બદનસીબ પણ છીએ કારણકે આપણે ભગવાનની “એક” નથી માનતા.

ખુશનસીબ

શું તમે ભગવાનમાં માનો છો? જો ના, તો આ પોસ્ટ વાંચ્યા પછી તમને જરૂર લાગશે કે ભગવાન હોય છે. “રામ રાખે તેને કોણ ચાખે” કહેવતને સાચી પુરવાર કરતો નીચેનો ફોટો જુઓ: જેમાં દુનિયાનો સૌથી ખુશનસીબ માણસ, જેને મોતને હાથતાળી આપી.

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers