Posts tagged ‘મન’

એક લાઈનર

જીન્દગીની સરસ ફિલસૂફી: “ચાલો આપણે જીન્દગીમાં જોખમ લઈએ… જો આપણે જીતી જઈશું તો આપણે બધાને લીડ કરશું અને જો આપણે હારી જઈશું તો બધાના માર્ગદર્શક બનીશું”. નોંધ: આ એસએમએસ મને બીજી ભાષામાં મળ્યો હતો… મેં તેનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે. ————————————————————————————————- એક કડવી વાત: “આ દુનિયામાં બનેલા લોકોની અલગ જ કહાણી છે… જો કોઈ નો [...]

નોકરીના આઠ તબક્કા

1. કોલેજના દિવસોમા: હમ હોંગે કામિયાબ, હમ હોંગે કામિયાબ એક દિન…..                     2. કોઈ મોટી MNC માં ઇન્ટરવ્યુ વખતે: તું હી રે… તૂ હી રે… તેરે બીના મેં કૈસે જીવું…             3. ઇન્ટરવ્યુના પરિણામની રાહ જોતી વખતે: ઇન્તેહા હો ગઈ ઇન્તઝાર [...]

બાકી છે – ભરત વિંઝુડા

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે. હજી વધારે તને ચાહવાની બાકી છે સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે. ગયા પછી તું ફરી આવવાની બાકી છે હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે. વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ? તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે. [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers