Posts tagged ‘સંબંધ’

આજની જોક

એક બેવફાની યાદમાં મેં જામ ઉઠાવી લીધો, . . . . પછી લગાવ્યો બ્રેડ પર અને ફટાફટ ખાઈ ગયો. શિખામણ: બધા આશિક દારૂડિયા(બેવડા) નથી હોતા, થોડા ભૂખ્યા પણ હોય છે. નોંધ: આ એસએમએસનું મેં હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરેલ છે. અંતમાં એક વિચારવાલાયક વાત: “સંબંધનો સૌથી નબળો ભાગ તેને કહેવાય… જયારે એક માણસે પોતાનો વિશ્વાસ સાબિત [...]

મૂંઝવતો સવાલ

એવું કેમ હોય છે કે કોઈ સંબંધ શરૂ કરવા માટે બંને વ્યક્તિઓની મંજુરી જરૂરી હોય છે, પરંતુ સંબંધ પૂરો કરવા માટે એક જ વ્યક્તિનો નિર્ણય પુરતો હોય છે?

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers