અત્યારે તો જ્યાં જોવો ત્યાં આઈપીએલની જ વાતો જોવા મળે છે તો મને થયું લાવો હું પણ મારા મંતવ્યો રજુ કરું.

આ વખતે આઈપીએલમાં નીચે બતાવેલી આઠ ટીમ છે (આવતા વર્ષે દસ થશે):

  1. મુંબઈ ઇન્ડિયન
  2. દિલ્હી ડેરડેવિલ
  3. રોયલ ચેલેન્જર બેંગ્લોર
  4. ચેન્નાઈ સુપર કિંગ
  5. રાજસ્થાન રોયલ
  6. કોલકાતા નાઈટ રાઈડર
  7. ડેક્કન ચાર્જર
  8. કિંગ્સ ઈલેવન પંજાબ

અત્યારની પરીસ્તીથી પ્રમાણે મને લાગે છે કે મુંબઈ ઇન્ડિયન અને  દિલ્હી ડેરડેવિલ લગભગ સેમી-ફાઈનલ માટે નિશ્ચિત છે.
રાજસ્થાન રોયલ, રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે સેમી-ફાઈનલમાં પહોચવા માટે મારામારી ચાલી રહી છે.

મારા મત મુજબ મુંબઈ ઇન્ડિયન આ વખતે ફાઈનલ જીતી જશે.

Advertisements