હમણાં હું થોડો વ્યસ્ત છું કારણ કે મારા લીડર ઔસ્ત્રિયા (AUSTRIA) થી આવેલા છે અને આ અઠવાડિયું હું એમની સાથે મિટિંગ માં રહીશ તો બ્લોગ લખવા માટે ટાઈમ નહિ મળે.

હું પ્રયત્ન કરીશ કે થોડો ટાઈમ બચાવી એકાદ બ્લોગ લખું.

પરંતુ આવતા અઠવાડિયાથી હું ફરીથી બ્લોગ લખવાનું સારું કરીશ. તો તમે આવતા અઠવાડિયે મારો બ્લોગ વાચવા આવજો. 🙂

Advertisements