આપણે એવા દેશમાં રહીએ છીએ

  • જ્યાં પિઝ્ઝા જલ્દી પહોચે છે, એમ્બ્યુલન્સ અને પોલીસ કરતા.
  • જ્યાં તમને કાર લોન ૮%માં મળે છે પરંતુ એજ્યુકેશન લોન માટે ૧૨% આપવા પડે છે.
  • જ્યાં ૭૬ પોલીસના માણસો ક્રુરતાથી મારી નંખાય જાય છે પરંતુ મીડિયા ત્યારે એક અસફળ ખેલાડીના લગ્નના સમાચાર આપવામાં વ્યસ્ત હતી.
  • જ્યાં ચોખા રૂ.૭૦ / કિલોમાં મળે છે પરંતુ સીમ કાર્ડ્સ મફત મળે છે.
  • જ્યાં કરોડપતિ ક્રિકેટ ટીમ ખરીદે છે પરંતુ દાનમાં પૈસા આપતો નથી.
  • જ્યાં બધાને પ્રસિદ્ધિ મેળવવી છે પરંતુ કોઈને પ્રસિદ્ધિ માટેના સાચા રસ્તા પર નથી ચાલવું.
  • જ્યાં ચાની લારી પર બેઠા બેઠા બાળ-મજદુરીનો લેખ વાંચે છે અને કહે છે નાના બાળકો પાસે કામ કરાવવાવાળા લોકો ને તો ફાસી પર ચડાવી દેવા જોઈએ અને પછી તેઓ બૂમ પાડે છે “છોટુ બે ચા લાવજે”.

અવિશ્વશનીય ભારત !!!

હજુ પણ તમને ગર્વ છે ભારતીય હોવા પર? (આ વાચીને મારું મગજ તો ચકરાવા માંડ્યું)

સ્ત્રોત : ફોરવર્ડ એસએમએસ