હવે જરૂરિયાતના સમયે લોહી મેળવવું સહેલું થઈ ગયું છે અને તે આભારી છે એરટેલ(AIRTEL)ના પહેલથી ( as part of Airtel’s Corporate Social Responsibility). એરટેલે આ સેવા જીવન લોહી બેંક સાથે શરુ કરી છે.

આ સેવાનો લાભ લેવા માટે તમારે માત્ર ટાઇપ કરવાનું છે “BLOOD <Needed Blood Group>” અને એસએમએસ મોકલો ૯૬૦૦૦ ૯૭૦૦૦ પર.  દાખલા તરીકે “BLOOD B+

તમને જીવન લોહી બેંકમાં કેટલું લોહી મળી શકે તેમ છે એની માહિતી મળશે.

આ સેવા દરેક નેટવર્કના દરેક ગ્રાહક વાપરી શકે છે અને એરટેલના ગ્રાહક માટે તે મફતમાં (toll free)છે.

વધારે માહિતી માટે જીવન લોહી બેંક ની મુલાકાત લો.

બીજી એક સાઈટ છે www.friendstosupport.org
જ્યાં જઈને તમે કોઈપણ એક લોહી ગ્રુપ માટે દાતા શોધી શકો છો, અને તમને હજારો લોહીદાતાની માહિતી મળશે

આ જાણકારી તમે જાણતા હોય એ બધામાં પહોચાડો, જેથી તમે કોઈ જરૂરતમંદની મદદ કરી શકશો.

સ્ત્રોત : ફોરવર્ડ મેલ (MAIL)

Advertisements