આમ તો માતા માટે જેટલું લખીએ તેટલું ઓછુ જ છે પરંતુ આજે મને એક એસએમએસ મળ્યો જે વાચી ને મને લાગ્યું કે મારે આ પણ તમારી સુધી પહોચાડવો જ રહ્યો.

એસએમએસ:

“કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે,
ચિત્રકાર કલાકૃતિની નીચે પણ પોતાનું નામ લખે છે,

પણ ભગવાન મહાન કલાકાર છે, એ માનવીને સર્જે છે પણ માનવી નીચે પોતાનું નામ નથી લખતો…
પરંતુ, મા તો ભગવાનથી પણ મહાન છે કારણકે એ સંતાન ને જન્મ આપે છે છતાં નામ પિતાનું આપે છે.”

Advertisements