કી-બોર્ડને લગતી ભૂલ

મને આ મેસેજ વાચી હસવું આવી ગયું કારણકે આમાં F1 અથવા ડીલીટ બટન દાબવા કહે છે જયારે એને ખબર છે કે કી-બોર્ડ જ લગાવેલ નથી.


RSOD (લાલ સ્ક્રીન ઓફ ડેથ)?

BSOD(ભૂરી સ્ક્રીન ઓફ ડેથ)તો વિસ્ટા OS વાપરનારા માટે કોમન છે પણ આ સ્ક્રીન વિસ્ટાના બીટા(BETA) ટેસ્ટીંગ વખતે આવી હતી.


In Error, But yet Successful

આને સમજાવાની જરૂર છે?


ડીલીટ કરવા જગ્યા નથી

વિચારો તમે આ સ્તીથીમાં હોય તો શું કરો?


આકૃતિ સ્ત્રોત : ટેકટ્રી.કોમ

Advertisements