હોઠો પર એક સ્મિત જ કાફી છે
દિલમાં એક અરમાન જ કાફી છે
કશું નથી જોઈતું જીન્દગીથી મારે
તમે મને યાદ કરો બસ એ જ કાફી છે.

——————————————————————–

દોસ્ત એવો હોવો જોઈએ જેને પોતાનો માની શકાય,
અને જે બધી ઈચ્છાઓને ઓળખી શકે,
ચાલી રહ્યા હોય જો જોરદાર વરસાદમાં
તો પણ પાણીમાંથી આંસુને ઓળખી શકે.

——————————————————————–

રોટલીના બટકાને કટકા કહેવાય,
નખરા કરે એને લટકા કહેવાય,
એસએમએસ ના કરે એને કડકા કહેવાય,
આટલું વાંચ્યા પછી પણ એસએમએસ ના કરે એને નાક વગરમાં નકટા કહેવાય.

——————————————————————–

કઈક અલગ તમારી એ રીત મને ગમે છે,
તમે કરો છો એ તરકીબ મને ગમે છે,
મિત્રો તો છે
કેટલાય પણ
તમે નિભાવો છો એ દોસ્તીની રીત મને ગમે છે.

——————————————————————–

કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો

Advertisements