વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફૂલોની રંગોળી સુશોભિત થઈ,
ઉઘાડી આંખો ને યાદ કર્યાં તમને તો દિવસની શરૂઆત અલૌકિક થઈ. 
 
——————————————————————-
 

 

વીતી ગઈ રાત્રીને આવી નવી પ્રભાત,
પંખીડા શોર કરે ને સુરજ વેરે પ્રકાશ,
ખુશીઓથી ભરેલો દિવસ વીતે આપનો એટલે કહું છું સુપ્રભાત.
——————————————————————- 

 
સોનેરી સુરજના સોનેરી કિરણો,
સોનેરી કિરણોની સોનેરી સવાર,
સોનેરી સવારની સોનેરી શુભેચ્છા,
ફક્ત સોના જેવા મિત્રને સ્નેહ ભરી યાદ.
શુભ પ્રભાત

 

——————————————————————-

કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો. 

Advertisements