એક સવાલ જેનો જવાબ નથી..!..! હા,લગભગ સાચે જ કોઈની પાસે નથી!.! મિત્રો આજે આપણે એક એવા ન ઉકેલાયેલ પાસા વિશે માહીતગાર થવાના છીએ જેનો જવાબ વિજ્ઞાનીઓ પાસે પણ નથી અને મારી પાસે પણ નથી . આમ વિષયને સરખાવીએ તો ભુસ્તરશાસ્ત્રનો વિષય બને પણ કેટલીક ન બનવાની ઘટનાઓએ પરિસ્થિતિ ગંભીર બનાવી છે. નીચેનો ફોટોગ્રાફ જુઓ શું છે આ ? તમે જવાબ પણ એક જ લીટીમાં દેશો કે આ તો કોઈ કંપનીનો સિમ્બોલ છે તેમાં વળી શું નવી નવાઈ.. જો તમે આવો જવાબ આપશો તો તમે સદંતર ખોટા છો.આ કોઈ સિમ્બોલ કે આકૃતિ નથી પણ મોટા મકાઈના … Read More

via ગુજરાતીસંસાર

Advertisements