ક્યારેક આ જીન્દગી હસતા મૂકી દે છે,
ક્યારેક આ જીન્દગી રડતા મૂકી દે છે,


ના પૂર્ણવિરામ સુખોમાં, ના પૂર્ણવિરામ દુઃખોમાં
બસ જ્યાં મજા આવે ત્યાં અલ્પવિરામ મૂકી દે છે.

Advertisements