હરેક દ્રષ્ટિ ને એક દ્રષ્ટિની તલાશ છે
હરેક હૈયામાં છુપો એક એહસાસ છે
તમારી સાથે મિત્રતા એમજ નથી કરી
શું કરું? મારી પસંદ જ કઈક ખાસ છે.

————————————————————————

અભિમાન વગરની વાણી,
હેતુ વગરનો પ્રેમ,
અપેક્ષા વગરની કાળજી,
સ્વાર્થ વગરની પ્રાર્થના,
એજ સાચા સંબંધોની નિશાની છે

————————————————————————

બાપુ (બીલ ગેટ્સને): ” તમે માણસ વિચિત્ર છો”
ગેટ્સ: કેમ?
બાપુ: અટક દરવાજા(GATES) ની રાખો છો અને ધંધો બારી(WINDOWS)નો કરો છો. 😀

————————————————————————

Advertisements