આજે વિશ્વ Unidentified Flying Object  – અજ્ઞાત ઉડતી વસ્તુ (જેને પાછળથી ઉડતી રકાબી નામ મળ્યું) દિવસ છે.

આ દિવસ ઉજવવાની શરૂઆત ૨૦૦૧માં થઈ હતી. જુન ૨૪ તારીખને UFO દિવસ તરીકે પસંદ કરવાનું કારણ એ હતું કે કેનેથ આર્નોલ્ડે ૨૪ જુને ૧૯૪૭ન દિવસે પ્રથમ વાર UFO જોયાનો રીપોર્ટ કર્યો હતો. એને એકસાથે નવ (૯) ઉડતી વસ્તુઓ જોઈ હતી.

થોડી વધારે માહિતી માટે આ વિડિયો જુઓ.

આ દિવસ વિષે વધારે માહિતી માટે વિકિપેડિયાની મુલાકાત લઇ શકો છો

Advertisements