(હું હજી ધરડો નથી થયો પણ જે રીતે નવી પેઢી બદલાઈ રહી છે એ રીતે આજથી ૨૦ વર્ષ પહેલાની વાત શરુ કરવા માટે મારે કહેવું પડશે કે) અમારા જમાનામાં બાળકો તેમના બાળપણને ખરેખર માણી શકતા અને બાળપણને માણવા માટે તેમની પાસે ઘણી રમતો હતી જે હવે અલોપ થઈ રહી છે.આ લેખ એવી રમતોને યાદ કરવા માટે જ લખાયો છે.

હું મને યાદ છે એવી રમતોનું લીસ્ટ જણાવું છું, જો કોઈ રમત રહી ગઈ હોય તો તમે તમારી ટીપ્પણી દ્વારા ઉમેરી શકો છો.

૧) ગીલ્લી – ડંડા (આજે પણ રમાય છે પણ વીડિઓ ગેમ (PSU) માં)
૨) લખોટીઓ
૩) આઈસ-પાઈસ
૪) લંગડી (હજુ થોડી શાળાઓ અને ગામડાઓ રમાય છે)
૫) પકડ-દાવ
૬) ઉભી ખો
૭) બેઠી ખો
૮) આંઘળી ખીશકોલી (આંખોને રૂમાલ વડે બંધ કરીને બીજાને પકડવાની રમત)
૯) પત્તા ( હવે ઉનો અને WWF ના પત્તા રમે છે બાળકો)

Advertisements