અત્યારે કોમ્પ્યુટર ટેકનોલોજી ખુબ ઝડપથી વધી રહી છે જે જોઇને એક તરફ ઘણી ખુશી છે પણ એની સામે એના એટલા જ એના દુરઉપયોગ પણ વધી રહ્યા છે. ટેકનોલોજીમાં ઘણીવાર એક સીમા નક્કી કરવી બહુ જરૂરી હોય છે કે જેથી તે ટેકનોલોજીનો સાચો ઉપયોગ થઈ શકે.

મેં જયારે પહેલી વાર આ સોફ્ટવેર જોયું  ત્યારે તો મને વિશ્વાસ જ ના થયો કે ટેકનોલોજી આટલી ઝડપથી આગળ વધી રહી છે.

પરંતુ સોફ્ટવેરવાળાએ એની આડ-અસર વિષે વિચારવાનું કે નહિ? પહેલા જે લોકો ટ્રીક ફોટોગ્રાફી કરતા હતા હવે તેમને એની પણ જરૂર નહિ પડે, કોઈપણ માણસ આ સોફ્ટવેરની મદદથી કોઈ પણ ફોટોને આરામથી બદલી શકે છે.

વધારે માહિતી માટે આ વીડિઓ જુઓ.


Advertisements