મેહેર બાબાએ ૧૦ જુલાઈ ૧૯૨૫થી મૌન ચાલુ કર્યું જે તેમને તેમના મરણ સુધી (૧૯૬૯) ચાલુ રાખ્યું હતું. આ સમય દરમિયાન તેમને માત્ર હાથના ઈશારાથી પોતાના વિચારો રજુ કર્યાં હતા. જેના કારણે તેમના અનુયાયીઓ ૧૦ જુલાઈના દિવસને મૌન દિવસ તરીકે મનાવે છે.

વધારે માહિતી માટે વિકિપેડિયા(મૌન દિવસ) ની મુલાકાત લો.

Advertisements