સાચું પૂછો તો આ બહુ અઘરો વિષય છે કારણ કે રાજકારણી અને આતંકવાદી વચ્ચે સમાનતા તો ઘણી મળશે, પણ બંને વચ્ચેનો તફાવત (આમ જનતા માટે) જો એક વાક્યમાં સમજાવવો હોય તો

“રાજકારણીઓ આપણી વચ્ચે ભાગલા પડે છે અને આતંકવાદીઓ આપણને પાછા ભેગા કરે છે”. (એક બોર્ડ પર ક્યાંક વાચ્યું હતું આ વાક્ય)

Advertisements