અજબ જાહેરાત

આજે એક એવી જાહેરાત જોઈ જે જોઇને હું તો દંગ જ રહી ગયો… જાહેરાત નીચે પ્રમાણે હતી…

સ્ત્રોત: ઉર્વીશ કોઠારી

આ જાહેરાત વાંચ્યા પછી મારે કઈ ચોખવટ કરવાની જરૂર છે?? 😉

19 thoughts on “અજબ જાહેરાત

        1. પ્રિય વિનયભાઈ,

          મેં એવું ક્યાંય લખ્યું નથી કે આ જાહેરાત મેં છાપામાં જોઈ. મારું વાક્ય છે: “આજે એક એવી જાહેરાત જોઈ જે જોઇને હું તો દંગ જ રહી ગયો…”

          મેં જયારે આ લેખ ઉમેર્યો ત્યારે મને ખબર ન હતી કે આ જાહેરાત ક્યારે અને કયા છાપામાં છપાઇ હતી.

          સ-સ્નેહ
          હિરેન બારભાયા

          Like

  1. બાપુ એક સીધી અને સરળ ભાષા કહી દઉં….બ્લોગમાં આવડે તેવુ લખવુ ન આવડે તો ન લખવુ…અને જો લખવુ જ હોય તો કોપીપેસ્ટ જ્યાંથી કર્યુ તેની મૂળ લિંક આપવી..પછી તે લખાણ હોય,વિડિયો હોય કે ફોટા (જે કઈ પણ). મને કોઈ કવિતા,ગઝલ ,નવલિકા,નવલકથાઓ લખતા આવડતી નથી.એ તો દુર મને તો વાક્ય રચના ગોઠવતા પણ આવડતી નથી.છતા બ્લોગ લખુ છું. 🙂
    ટુંકમાં જેવુ આવડે તેવુ ઈમાનદારીથી લખો.

    Like

    1. સતીશભાઈ,

      મેં પણ આ ફોટો જ્યાં જોયો હતો તેની લીન્ક એ ફોટો સાથે આપેલી જ છે. (એટલે કોપીપેસ્ટનો તો સવાલ જ નથી આવતો)

      Like

        1. ફોટાને જ તેના સ્ત્રોત સાથે લીન્ક રાખેલ છે (એની માટે અલગ લીન્ક આપેલ નથી. કારણ કે મેં આ ફોટો ડાઉનલોડ કરી ફરી થી અપલોડ કરેલ નથી)

          Like

            1. ઓહ… આ તો ખોટું કહેવાય.

              મેં જયારે આ ફોટો મારા પોસ્ટમાં ઉમેર્યો ત્યારે મેં આ ફોટો URL દ્વારા ઉમેર્યો હતો અને નીચે “Link To Image” ફિલ્ડમાં પણ લીન્ક રાખી હતી…
              તે છતાં તે ફોટો મારી સાઈટ પર જ બતાવે છે… મેં પણ હમણાં જ ચેક કર્યું (તમારા કહ્યા પછી)

              By the Way… Added the Link…

              Like

  2. અજાયબ પોસ્ટની ગજાયબ કોમેન્ટો !
    સૌને સ્રોત અને તારીખ અને કોપી/ પેસ્ટની બહુ દરકાર છે. પણ મૂળ મુદ્દો આ ઓગસ્ટની 13 મી તારીખે પણ હજુ હવામાં જ લટકે છે!

    વાહ ! ગુજરાતી બ્લોગરો. સઘળો ગાડરિયો પ્રવાહ, કશું પોતાનું ચિંતન જ નહીં. સ્વતંત્ર વિચાર જ નહીં. સત્વ અને તત્વ બાજૂએ.
    વાહ! શું તમારી અંતરસૂઝ ! એ સૂઝ કાબિલે દાદ છે!
    —————–
    હવે મૂળ મુદ્દા પર આવું ? લો આવી ગયો.
    આ જોક હોય, એપ્રિલ ફૂલની રમત હોય કે સત્ય હોય .

    સત્ય એ લાગે છે ( મારી નજરે) કે,
    વિદેશમાં ડોગીની દરકાર વધારે લેવાય છે. એ શિક્ષિત યન્ગ કપલ અથવા જાહેરાત આપનાર … ઘરડાં માબાપની આટલી દરકાર રાખતાં હશે? શી ખબર!

    પણ એટલી જ સત્ય બાબત એ છે કે, પ્રાણીઓ માણસોનાં બહુ જ સારાં મિત્રો પૂરવાર થયાં છે; એમની મિત્રતાને તાલીમ આપી ઉપયોગી બનાવાય છે. આ પ્રેરણા આપે તેવો લેખ વાંચવા આગ્રહ ભરી વિનંતી . ( આમાં સ્વપ્રચારનો હેતુ ન માની લેવા નમ્ર વિનંતી )

    http://rutmandal.info/GlobalGurjari/?p=454

    આંધળા માણસો માટે પણ આટલી દરકાર લેવાતી હોય, એવા દેશ પાસેથી આપણે શું શિખ્યા? દમક ઝમક , પોપ અને રેપ ડાન્સ, દુષ્ટતા, છળકપટ ?

    Like

Leave a comment