હમણાં મને દીકરીની એક એકદમ સરળ વ્યાખ્યા એસએમએસમાં મળી છે જે હું તમારી સુધી પહોચાડવા માંગું છું.

પાપાની લાડલી અને માંની છે જાન
દિલ છે નાદાન પણ કરે બધા માટે જાન કુરબાન
ભાઈઓની મુસ્કાન અને પરિવારની શાન
આ છે એક દીકરીની ઓળખાણ.

Advertisements