તમારો પ્રેમ જ મારું બેંક બેલેન્સ છે,
તમારી યાદો જ મારું એટીએમ  છે,
વિશ્વાસનો D.D. જમા કરાવીને મેળવી છે દોસ્તી તમારી
મને દોસ્તીના ક્રેડીટ કાર્ડ પર પૂરો ભરોસો છે.
—————————————————————————-
ડીક્ષનરીમાં જ LIFE પહેલા DEATH આવે છે,
WORK પહેલા SUCCESS આવે છે,
MARRIAGE પહેલા DIVORCE આવે છે.
પણ એક વાત સારી છે કે RELATIVE પહેલા FRIEND આવે છે.
—————————————————————————-
આ ઝરમરતું ભીનું ગુલાલ મુબારક,
આઘેથી વરસતું વહાલ મુબારક,
એક બીજાની ધોધમાર યાદ મુબારક,
આ મોસમનો તમને વરસાદ મુબારક,
—————————————————————————-
કોઈ કરતુ હોય પ્રેમ તમને તો સ્વીકારી લેજો
તૂટે નહિ કોઈ નું દિલ તેની કાળજી લેજો
સ્વાર્થી માણસો તો બહુ મળશે જીવનમાં
પણ સાચો પ્રેમ મળે તો તેને પારખી લેજો
—————————————————————————-
વસંત ની જેમ હસતા રહો તો બસ છે
પુષ્પોની જેમ ખીલતા રહો તો બસ છે
બહુ ખાસ અપેક્ષા નથી રાખી પણ
અમને યાદ કરતા રહો તો બસ છે
—————————————————————————-
Advertisements