છેલ્લા અઠવાડિયામાં જૈનોનું પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું. તેથી આપ સૌને “
મિચ્છામી દુક્કડમ” શબ્દ ખુબ સાંભળવા મળ્યો હશે તો આ લેખ એના વિષે જ છે…

પર્યુષણ પર્વના આઠમાં અને છેલ્લા દિવસને સંવત્સરી તરીકે ઓળખાય છે અને તે દિવસે દરેક જૈન ધર્મી આખા વર્ષ દરમિયાન પોતાનાથી થયેલી ભૂલો માટે માફી(ક્ષમાપના) માંગે છે.

મિચ્છામી
દુક્કડમ” શબ્દનો અર્થ થાય છે  “હું માફી માંગુ છું”

“મારા કોઈ કાર્યથી, સીધી રીતે કે આડકતરી રીતે, જાણતા કે અજાણતા, જો મેં તમારી ભાવનાઓને ઠેસ પહોચાડી હોય અને/અથવા  તમને કોઈ દુખ પહોચાડ્યું હોય તો તે બદલ હું મારા અંતકરણથી માફી માંગું છું”.

It means “If I have caused you offense in any way, knowingly or unknowingly, in thought, word or deed, then I seek your forgiveness”

Advertisements