કોલેજ જીવન એટલે રિલાયન્સ :- કરી લો દુનીયા મુઠીમાં

અપરણિત જીવન એટલે એરટેલ :-  આવી આઝાદી બીજે ક્યાં?

સગાઇ થઈ એટલે આઇડીયા :- જે બદલી દે તમારી જીન્દગી

લગ્ન થયા એટલે હચ :- તમે જ્યાં જશો તમારુ નેટવર્ક (પત્ની) તમારી પાછળ હશે

અને છોકરા થયા એટલે બિએસએનએલ :- આ રુટની તમામ લાઇનો વ્યસ્ત 😉

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ

Advertisements