તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,
નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.

હજારો છે દુશ્મન અહીં મારા માટે,
પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે?”

માટે કટાક્ષ છે એ લોકો પર,
જે દુભાવે છે મારું દિલ એક વાત માટે.

નથિ સમજતા એ લાગણી સભર પ્રેમ,
જે બનાવ્યો છે મેં ફક્ત તારા માટે.

લેખક: અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિંનતી)

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ