બોલીવુડ પિક્ચર જો ગુજરાતીમાં બને તો તેમના નામ કેવા હોય:

કમબખ્ત ઇશ્ક = હરામખોર પ્રેમ
મેં ખિલાડી તું અનાડી = હું વિરલો તું ડોબો
૩ ઇડીયટ = ૩ અક્કલના ઓથમીર
આવારાપન = વાઘરીવેડા
ગજીની = ભુલક્કડ ટાલિયો
ચક દે ઇન્ડિયા = ચડી બેસો ભારતીયો
દે ધના ધન = દે ઠોકમ ઠોક
હે બેબી = અલી બકુડી
વેક અપ સીડ = ડોબા જેવા ઉભો થા હવે

આટલા નામ મને એસએમએસમાં મળ્યા હતા.
પછી મેં પણ પ્રયત્ન કર્યો કે લાવો નવા પિક્ચર જો ગુજરાતી બને તો કેવા નામ હશે.

વેલ ડન અબ્બા = સારું કર્યું બાપુજી
બદમાશ કંપની = ગુંડાઓની ટોળી
હમ તુમ ઔર ઘોસ્ટ = હું મારા ઈ અને ભૂતડુ
કાઈટ્સ = પતંગો

Advertisements