આજ કાલ છોકરાને  અંગ્રેજી ભણાવવા માટે સામાન્ય રીતે A ફોર Apple , B ફોર Ball … એવું શીખવાડતા હોય છે.

પરંતુ જે રીતે કોમ્પ્યુટર આપની રોજની જીન્દગીમાં વણાઈ ગયું છે તે જોતા આ યુગને કોમ્પ્યુટર યુગ કહી શકાય અને આ કોમ્પ્યુટર યુગમાં અંગ્રેજી ભણાવવા માટે જૂની રીત નહિ ચાલે તેની માટે તો નીચે દર્શાવેલ A B C D વાપરવી જોઈએ.તમને શું લાગે છે આ A B C D નવા યુગ માટે બરાબર છે કે નહિ?

નોંધ: જો તમને કોઈ અંગ્રેજી અક્ષર માટે કયો શબ્દ દર્શાવેલ છે તે ખ્યાલ ના આવે તો મને ટીપ્પણી દ્વારા પૂછી શકો છો.

Advertisements