ગયા વિકેન્ડમાં હું થોડો વ્યસ્ત હતો કારણ કે ગયા શનિવારે (એટલે કે ૩૦મી ઓક્ટોબરના દિવસે) મારા ભત્રીજા (સાળાનો છોકરો) ઋષિલનો (પ્રથમ) જન્મદિવસ ઉજવ્યો હતો. બહુ મજા કરી… તો ચાલો મારી યાદો તમારી સાથે વહેચું
  
જેનો જન્મદિવસ છે તેનો પોસ્ટર ફોટો (જંગલ થીમ હતી)
 
 
તેના માતા-પિતા સાથેનો ફોટો (સાથે ડોનાલ્ડ ડક પણ છે 😉 )
 

 અને છેલ્લે તેની જન્મ-દિવસની કેકનો વિડિયો

તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને??

Advertisements