શાંતિપૂર્વક જીવન જીવવાના બે નિયમો:
૧) “નિષ્ફળતા”ને તમારા હૃદયમાં જગ્યા નાં આપો અને
૨) “સફળતા”ને તમારા મગજમાં જગ્યા નાં આપો
– અજ્ઞાત

——————————————————————————————–

શાંતિપૂર્વક જીવન જીવવાના બીજા બે સોનેરા નિયમો: “સ્વીકારો” અને “બદલો”
૧) જે વસ્તુ તમે બદલી ના શકો તેને સ્વીકારી લો અને
૨) જે વસ્તુ તમે સ્વીકારી ના શકો તેને બદલી દો.
– અજ્ઞાત

——————————————————————————————–

Advertisements