ગુજરાતી એટલે,

G :- ગજબ
U :- અલ્ટિમેટ
J :-  જક્કાસ
A :- એકયુરેટ
R :-  રાપ્ચિક
A :-  એડવાન્સ
T :-  ટકાટક
I :-  ઈન્ટેલીજન્ટ

હવે ગુજરાતીમાં સાંભળ

ગુ :- ગુચવી નાખે તેવા
જ :- જબ્બર માઈન્ડ વાળા
રા :- રાજ કરે એવા(બધાના દિલો પર)
તી :- તીર જેવા ધારદાર.

મને ગુજરાતી હોવા પર ગર્વ છે…

સ્ત્રોત: ઓરકુટ સ્ક્રેપમાંથી

Advertisements