જીન્દગી નાની છે હરપળ ખુશ રહો,
આજે પનીર નથી તો દાળમાં ખુશ રહો,
 
આજે દોસ્તોનો સાથ નથી તો ટીવી જોઇને ખુશ રહો,
ઘરે નથી જઈ શકતા તો ફોન કરીને ખુશ રહો,
 
જેને જોઈ નથી શકતા તેની અવાઝ સાંભળીને ખુશ રહો,
જેને મેળવી નથી શકતા તેને યાદ કરીને ખુશ રહો,
 
ગઈકાલ હવે જતી રહી છે, તેની યાદમાં ખુશ રહો,
આવતીકાલની ખબર નથી તો તેના સપનામાં ખુશ રહો,
 
હસતા-હસતા જીન્દગી પતી જશે, બસ દરેક પળે ખુશ રહો.
 
લેખક: અજ્ઞાત
 
સ્ત્રોત: એસએમએસ
 
નોંધ: આ એસએમએસ મને હિન્દીમાં મળ્યો હતો મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.