૧) ગરીબ માણસ માઈલો સુધી ચાલે છે જમવાનું કમાવા માટે
જયારે
અમીર માણસ માઈલો સુધી ચાલે છે જમવાનું પચાવા માટે.
 
૨) ગરીબ માણસ મંદિરની બહાર ભીખ માંગે છે
જયારે
અમીર માણસ મંદિરની અંદર ભીખ માંગે છે.
Advertisements