કાંટાનું દર્દ ફૂલની ડાળી સમજે,
ફૂલોનું દર્દ બાગનો માળી સમજે,
આ કેવી રીત બનાવી ભગવાને,
દીવાનું દિલ બળે અને લોકો એને દિવાળી સમજે.

લેખક: અજ્ઞાત

સ્ત્રોત: એસએમએસ
  
નોંધ: આ એસએમએસ મને હિન્દીમાં મળ્યો હતો મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.