પ્રેમની વ્યાખ્યા: “પોતાની જાતને પૂરી રીતે નષ્ટ કરવાની રજા કોઈને આપી દેવી..
પરંતુ સાથે ભરોસો પણ રાખવો કે તે આવું કરશે નહિ”

———————————————————————-

પ્રેમ કરવા માટે આ જીન્દગી નાની પડી જાય છે….
ના જાણે લોકો નફરત કરવા માટેનો સમય ક્યાંથી કાઢી લે છે…

———————————————————————- 

મેં તમને પ્રેમ કર્યો સ્ટાર પ્લસની જેમ,
મેં તમને જોયા સબ ટીવીની જેમ,
મેં તમને સાંભળ્યા એમ ટીવીની જેમ
અને તમે મને ભૂલી ગયા દુરદર્શનની જેમ?

———————————————————————-

નોંધ: આ એસએમએસ મને અલગ-અલગ ભાષામાં મળ્યા હતા, મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.

Advertisements