એ પણ શું દિવસ હતા:
મમ્મીની ગોદ અને પપ્પાનો ખભો

ના વાંચવાના વિચારો, ના જીવનના ફંડા
ના કાલની ચિંતા, ના ભવિષ્યના સપના

અને હવે

કાલની છે ચિંતા અને અધૂરા છે સપના
પાછા વળીને જોયું તો દુર છે સગા…

મંઝીલો ને શોધતા ક્યાં આવી ગયા આપણે
શું આપણે એટલા મોટા થઈ ગયા?
 

લેખક: અજ્ઞાત
સ્ત્રોત : ફોર્વર્ડેડ ઈ-મેલ

Advertisements