મોસમે લીધી અંગડાઈ
આપણે લીધી રઝાઈ

આઈસ-ક્રીમથી છે હવે લડાઈ
મગફળી હવે ઘરમાં આવી

કોલ્ડ-ડ્રીંકથી મોઢું ફેરવી લીધું
કોફ્ફિથી રિશ્તો જોડી દીધો

શિયાળાની શુભેચ્છાઓ…

નોંધ: આ એસએમએસ મને બીજી ભાષામાં મળ્યો હતો, મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.
Advertisements