જીન્દગી અને સમય આ દુનિયાના સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે:
“જીન્દગી આપણને સમયનો કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવાડે છે
અને સમય આપણને જીન્દગીની કિંમત સમજાવે છે” (સ્ત્રોત: ફોર્વર્ડેડ એસએમએસ)
 
અને આ વાચ્યા પછી બીજું એક વાક્ય પણ મગજ આવે છે:
“સમય સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે, પરંતુ દુર્ભાગ્યથી તે તેના બધા શિષ્યોને મારી નાખે છે” – રોબીન વિલિયમ્સ 
 
નોંધ: આ એસએમએસ મને બીજી ભાષામાં મળ્યો હતો, મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.
Advertisements